WhatsApp Group
Join Now
ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.જે કોઈ ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતીના ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.કુલ 348 જેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.ગ્રામીણ ડાક સેવક પોસ્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.આ ભરતી ના ઓનલાઈન ફોર્મ તારીખ 9-10-2025 થી 29-10-2025 સુધી ઓનલાઈન ભરવાના રહેશે.આ ભરતી ની તમામ માહિતી આપણે નીચે મુજબ જોઈશું.
ભરતી ની મહત્વની માહિતી :
•સંસ્થા : ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક
•પોસ્ટ : ગ્રામીણ ડાક સેવક
•જગ્યા : 348
•પગાર : 30,000
•અરજી : ઓનલાઇન
•ઓફિસિયલ વેબસાઈડ : ippbonline.com
•અરજી કરવાની છેલ્લી તારીખ : 29 ઓક્ટોબર 2025
મહત્વની તારીખો :
•અરજી શરૂ તારીખ : 9-10-2025
•અરજી કરવાની છેલ્લી તારીખ : 29-10-2025
કુલ ખાલી જગ્યાઓ :
348
•ગુજરાત માં : 29
વય મર્યાદા :
•પોસ્ટ પેમેન્ટ બેંકમાં ગ્રામીણ ડાક સેવક પોસ્ટ માટે 20 થી 35 વર્ષની ઉંમર હોવી ફરજીયાત છે.
શૈક્ષણિક લાયકાત :
•જે કોઈ ઉમેદવાર ઓલરેડી પોસ્ટમાં નોકરી કરતો હોય તેવા ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને તે જ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.
પગાર ધોરણ :
•પોસ્ટમાં જે કોઈ ઉમેદવાર પસંદગી પામે તેઓને ₹30,000 પગાર આપવામાંપવામાં આવશે.
અરજી ફી :
•ઉમેદવાર જ્યારે ઓનલાઇન ફોર્મ ભરે ત્યારે અરજી ફી રૂપિયા 750 ભરવાની રહેશે.
આ પણ વાંચો : ગુજરાત પંચાયત ભરતી 2025
પસંદગી પ્રક્રિયા :
•આ ભરતીમાં કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. મેરીટ લીસ્ટ ના આધારે ઉમેદવારની પસંદગી કરવામાંઆવશે.
ખાસ નોંધ : જે લોકો પોસ્ટ માં નોકરી કરે છે તે લોકો માટે જ આ ભરતી બહાર પાડવામાં આવી છે.
0 Comments